
લક્ષણ | સંભવિત કારણ | ઉપાય |
કોઇ અવાજ નહીં | સિસ્ટમ બંધ થઇ જવી |
|
અવાજનું નીચું સ્તર | અવાજ વધઘટ કરવા માટે વોલ્યુમ નોબ કંટ્રોલ પેનલ તરફ ગોઠવો. | |
સિસ્ટમ મ્યુટ થવી | સિસ્ટમ અનમ્યુટ કરવા માટે સ્ટીયરિંગ વ્હીલ ઉપર મ્યૂટ બટન દબાવો. | |
અવાજ માત્ર એક સ્પીકરમાંથી સંભળાવવો. | અવાજ અસમાનપણે સંભળાવવો | બધા મેનૂઝ સ્ક્રીન ઉપર, સેટિંગ્સ > ધ્વનિ દબાવો અને તમે જેમાંથી અવાજ આવે તે ઇચ્છતાં હોવ તે પસંદ કરો. |
અવાજ બંધ થઇ ગયો છે અથવા વિક્ષેપિત અવાજ સંભળાય છે. | સિસ્ટમ કંપન | તે ખામી નથી. જો સિસ્ટમનું કંપન થાય તો અવાજ કપાઇ શકે છે અથવા વિક્ષેપિત અવાજ આવી શકે છે. જ્યારે કંપન બંધ થશે ત્યારે સિસ્ટમ સામાન્ય રીતે કામગીરી કરશે. |
તસવીર ગુણવત્તા બગડેલી છે. | સિસ્ટમ કંપન | તે ખામી નથી. જો સિસ્ટમનું કંપન થાય તો તસવીર બગડી શકે છે. જ્યારે કંપન બંધ થશે ત્યારે સિસ્ટમ સામાન્ય રીતે કામગીરી કરશે. |
જીર્ણ અથવા બગડી ગયેલી સ્ક્રીન | જો સમસ્યા ચાલુ રહે તો તમારી ખરીદીના સ્થળ અથવા ડીલરનો સંપર્ક કરો. | |
સ્ક્રીન ઉપર નાના લાલ, વાદળી અથવા લીલા ટપકાંઓ દેખાય છે. | LCD અત્યંત ઊચ્ચ પિક્સલ ઘનતાની જરૂરિયાત ધરાવતી ટેક્નોલોજી દ્વારા ઉત્પાદિત કરાતી હોવાથી, પિક્સલ ખામી અથવા અવિરત લાઇટિંગ કુલ પિક્સલના 0.01% કરતાં ઓછી માન્ય શ્રેણી અંદર સર્જાઇ શકે છે. |
લક્ષણ | સંભવિત કારણ | ઉપાય |
USB સ્ટોરેજ ઉપકરણ ઉપર રહેલી ફાઇલ ઓળખી શકાઇ નથી. | ફાઇલનું સ્વરૂપ સુસંગત નથી. | |
અયોગ્ય જોડાણ | USB પોર્ટમાંથી USB સ્ટોરેજ ઉપકરણ દૂર કરો અને તેને યોગ્ય રીતે ફરીથી જોડો. | |
દૂષિત થયેલું USB કનેક્ટર્સ | સ્ટોરેજ ઉપકરણના USB કનેક્ટર અને USB પોર્ટની સંપર્ક સપાટી પરથી બાહ્ય પદાર્થો દૂર કરો. | |
USB હબ અથવા એક્સટેન્શન કેબલનો ઉપયોગ કરાયો છે | USB સ્ટોરેજ ઉપકરણ સીધું જ USB પોર્ટ સાથે જોડો. | |
બિન-માનક USB સ્ટોરેજ ઉપકરણ વાપરવામાં આવ્યું છે | ||
USB સ્ટોરેજ ઉપકરણ કરપ્ટ થયેલું છે | PC ઉપર USB સ્ટોરેજ ઉપકરણ ફોર્મેટ કરો અને તેને ફરી જોડો. FAT16/32 સ્વરૂપમાં ઉપકરણ ફોર્મેટ કરો. |
લક્ષણ | સંભવિત કારણ | ઉપાય |
બ્લુટુથ ઉપકરણ ઉપર સિસ્ટમ ઓળખી શકાતી નથી. | જોડાણ મોડ સક્રિય કરાયેલો નથી. | બધા મેનૂઝ સ્ક્રીન ઉપર, સેટિંગ્સ > ઉપકરણ કનેક્શન દબાવો અને સિસ્ટમને જોડાણ મોડ ઉપર તબદિલ કરો. ત્યારબાદ, ઉપકરણ ઉપર ફરીથી સિસ્ટમ માટે શોધ કરવાનો પ્રયત્ન કરો. |
બ્લુટુથ ઉપકરણ સિસ્ટમ સાથે જોડેલું નથી. | બ્લુટુથ નિષ્ક્રિય કરેલું છે | ડીવાઈસ ઉપર બ્લુટુથ સક્રિય કરો. |
બ્લુટુથ ખામી |
|
લક્ષણ | સંભવિત કારણ | ઉપાય |
ફોન પ્રોજેક્શન શરૂ થતું નથી. | ફોન પ્રોજેક્શન ફોન દ્વારા સમર્થિત નથી | નીચેની વેબસાઇટ્સની મુલાકાત લો અને સુનિશ્ચિત કરો કે સ્માર્ટફોન સંબંધિત લાગુ પડતાં ફંક્શનનું સમર્થન કરે છે.
|
USB જોડાણ સમર્થિત નથી. | Apple CarPlay સિસ્ટમ માટે USB જોડાણોનું સમર્થન કરતું નથી જે વાયરલેસ ફોન પ્રોજેક્શનને સમર્થન કરે છે. તમારા iPhone ને સિસ્ટમ સાથે વાયર વગર જોડો અને Apple CarPlay શરૂ કરો. > સંદર્ભ જુઓ “Apple CarPlay દ્વારા તમારા iPhone ને કનેક્ટ કરી રહ્યાં છીએ.” | |
ફોન પ્રોજેક્શન નિષ્ક્રિય કરેલું છે. |
| |
સ્માર્ટફોન તૈયાર નથી અથવા ખામી થઇ છે |
| |
વાયરલેસ જોડાણમાં પ્રમાણીકરણ ખામી | જો તમે વાયરલેસ જોડાણ શરૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છો તો, બધા મેનૂઝ > સેટિંગ્સ > Wi-Fi દબાવો, નવી Wi-Fi પાસ કી સર્જો અને ફરી પ્રયત્ન કરો. | |
જ્યારે ફોન પ્રોજેક્શન શરૂ થાય છે અથવા ઉપયોગમાં હોય ત્યારે કાળી સ્ક્રીન જોવા મળે છે. | સ્માર્ટફોન ખામી |
|
વાયરલેસ Android Auto કનેક્શન યોગ્ય રીતે કાર્ય કરતું નથી. | સિસ્ટમ અથવા સ્માર્ટફોનની ખામી | તમામ કનેક્ટ થયેલા ડીવાઈસને સિસ્ટમ અને તમારા Android સ્માર્ટફોનમાંથી કાઢી નાખો અને પછી તેમને ફરીથી કનેક્ટ કરો. તમારી સિસ્ટમની હોમ સ્ક્રીનમાંથી:
તમારા Android સ્માર્ટફોનમાંથી:
|
લક્ષણ | સંભવિત કારણ | ઉપાય |
સિસ્ટમ બંધ કર્યા પછી અને ફરી ચાલુ કર્યા પછી અગાઉ વાપરવામાં આવેલો મીડિયા મોડ સક્રિય થતો નથી. | અયોગ્ય જોડાણ અથવા પ્લેબેક ખામી | જો સંબંધિત મીડિયા સ્ટોરેજ ઉપકરણ જોડેલું નથી અથવા તમે સિસ્ટમ ચાલુ કરો ત્યારે પ્લેબેકમાં ખામી ધરાવે છે તો તમારા દ્વારા અગાઉ વાપરવામાં આવેલો મોડ સક્રિય થશે. મીડિયા સ્ટોરેજ ફરી જોડો અને પ્લેબેક ફરી શરૂ કરો. |
સિસ્ટમ ધીમી છે અથવા તે પ્રતિક્રિયા કરતી નથી. | આંતરિક સિસ્ટમ ખામી |
|
સિસ્ટમ ચાલુ થતી નથી. | ફ્યુઝ ઊડી ગયો છે |
|